Tuesday, May 31, 2016

વરસી શક્યો
ન , હું મન મુકીને
સૂરજ તળે  .
         સ્વાતિ શાહ 
 મૈત્રી તોડાવે 
નહીં એજ મર્મ તો 
મૈત્રી શબ્દનો 
સ્વાતિ શાહ 
ઝાપટું પડ્યું 
પણ ભીંજાઈ નહીં 
કોરી ધાકોર 
સ્વાતિ શાહ