ખુશ નસીબ છે એ જેની તસ્વીર આંખમાં સમાણી છે,
યાદ પણ વિશાળ દિલમાં સમાય એટલી જ છે,
જુદાઈ નો સ્વીકાર કરાયો જીવંત છે,
પણ કમનસીબી છે આવતા જનમ સુધી મુલાકાત માટે રાહ જોવાની છે....
સ્વાતિ
Friday, March 6, 2009
મંદિ
ક્ષણમાં આવે ને ચાલી જાય એ છે મંદિ,
તેજીના જલસા યાદ કરાવે એ છે મંદિ,
ગંદિ મંદિની સામે ઉભા રહેવું એ છે જીંદગી,
એમાં વળી કમળની જેમ મુસ્કુરાવુ એ છે જીંદગી,
મંદિમાં જ બંદગી કરાવે એ છે જીંદગી....
સ્વાતિ
તેજીના જલસા યાદ કરાવે એ છે મંદિ,
ગંદિ મંદિની સામે ઉભા રહેવું એ છે જીંદગી,
એમાં વળી કમળની જેમ મુસ્કુરાવુ એ છે જીંદગી,
મંદિમાં જ બંદગી કરાવે એ છે જીંદગી....
સ્વાતિ
Subscribe to:
Posts (Atom)