Friday, March 6, 2009

મંદિ

ક્ષણમાં આવે ને ચાલી જાય એ છે મંદિ,
તેજીના જલસા યાદ કરાવે એ છે મંદિ,
ગંદિ મંદિની સામે ઉભા રહેવું એ છે જીંદગી,
એમાં વળી કમળની જેમ મુસ્કુરાવુ એ છે જીંદગી,
મંદિમાં જ બંદગી કરાવે એ છે જીંદગી....
સ્વાતિ

1 comment:

  1. share market nu kam kaj che ke shu....

    aa market nu to evu ne bhai...
    teji hoy tyare HARSHAD MAHETA...
    ANE
    mandi hoy tyare NARSIH MAHETA...

    ReplyDelete