Friday, January 16, 2009

સુકાયેલા પાનની જાજમ પર ચાલો તમે,
કચકડામાં મઢવામાં કોશિષ કરો તમે,
અમારી મસ્તીમાં ઉડ્યા રહીએ અમે,
એના નિરાકારને આકાર આપવો છે મારે,
ઓમકારમાં લય પુરવો છે મારે,
ધબકારમાં પ્રાણ પુરવો છે મારે,
હંમેશને માટે શ્રુંગારમાં રાસ રમવો છે મારે,
બસ એજ કોષિશ કરવી છે મારે....