Friday, January 16, 2009

એના નિરાકારને આકાર આપવો છે મારે,
ઓમકારમાં લય પુરવો છે મારે,
ધબકારમાં પ્રાણ પુરવો છે મારે,
હંમેશને માટે શ્રુંગારમાં રાસ રમવો છે મારે,
બસ એજ કોષિશ કરવી છે મારે....

No comments:

Post a Comment