થાકેલી આંખ મા શમણા આંજુ મુલાકાતના હું,
જોડી હથેળી,જેના પર નામ તારુ,
વિનવું સમયને કરાવ એક મુલાકાત તુ,
ઓ સમય,ત્યાંજ અટકીશ નહી,
કર કામ પુરુ પ્રિતમ સંગ મુકલાકાત નું....
Tuesday, May 12, 2009
Friday, May 8, 2009
એકરાર મારો....
વિશ્વાસ થી જ ચાલેછે શ્વાસ મારો ,
વિચાર નહી પણ આચારથી આવીશ રાખ એતબાર મારો ,
જન્મો જનમ સાથ માટે પકડીશ હાથ તારો,
દોસ્ત બસ દિલથી દોસ્તી નો એકરાર મારો....
વિચાર નહી પણ આચારથી આવીશ રાખ એતબાર મારો ,
જન્મો જનમ સાથ માટે પકડીશ હાથ તારો,
દોસ્ત બસ દિલથી દોસ્તી નો એકરાર મારો....
Subscribe to:
Posts (Atom)