Tuesday, May 12, 2009

થાકેલી આંખ મા શમણા આંજુ મુલાકાતના હું,
જોડી હથેળી,જેના પર નામ તારુ,
વિનવું સમયને કરાવ એક મુલાકાત તુ,
ઓ સમય,ત્યાંજ અટકીશ નહી,
કર કામ પુરુ પ્રિતમ સંગ મુકલાકાત નું....

1 comment:

  1. વિનવું સમયને કરાવ એક મુલાકાત તુ,
    ઓ સમય,ત્યાંજ અટકીશ નહી,

    wahhh khub saras..

    ReplyDelete