Thursday, July 16, 2009

હાયકુ -

કાપે જે વૃક્ષ
તડપે છે ધરતી
ભોગવે તે જ. ૧૬/૭/૦૯

હાયકુ

ઝરમર વર્ષા છે
તેજ તડકો
હૈયે મેઘધનુષ

15/7/09

Thursday, July 9, 2009

કેવી છે !!!

કેવી લાગણી છે ,
ઘડીક માં હ્રદય હચમચાવે છે,
ઘડીકમાં તડપે છે,
સંવેદના ની ઝણઝણાટી છે,
તો વિરહની સરવાણી છે,
હ્રદય માં બેચેની છે,
મિલન ની આસ ભારી છે.
સ્વાતિ....

बेरहम !!!

कॅसे समज़ाये पागल दिल को,
रातकी बारिशमें सपने देखे भिगने के,
पता न था सुबहकी ज़ालिम धूपको,
चाहते थे कागज़की कश्ती से खेलने को,
बिखेर दिये घने काले बादल को,
कॅसी बेरहमीसे छोड दिया तडपाने को
.... स्वाति