skip to main
|
skip to sidebar
swatishah
Tuesday, May 31, 2016
વરસી શક્યો
ન , હું મન મુકીને
સૂરજ તળે .
સ્વાતિ શાહ
મૈત્રી તોડાવે
નહીં એજ મર્મ તો
મૈત્રી શબ્દનો
સ્વાતિ શાહ
ઝાપટું પડ્યું
પણ ભીંજાઈ નહીં
કોરી ધાકોર
સ્વાતિ શાહ
Saturday, May 21, 2016
હાયકુ
ઝંખુ હંમેશા
સમજે મને કોઈ
એકાંત પળે
સ્વાતિ શાહ
Friday, May 20, 2016
ઝાકળ બની
હું પડી નીચે પણ ,
ઠંડક આપી !!!!
સ્વાતિ શાહ
Monday, April 25, 2016
શિબિર માંહે
છલકાયું હૈયું ને
મળ્યો ભંડાર .
સ્વાતિ શાહ -25/4/16
Friday, April 1, 2016
હાયકુ
હાયકુ તુજ
પીંજણ કરું હું જ
પામવા મર્મ .
સ્વાતિ
28/3/16
Monday, March 21, 2016
નથી નથ પહેરી નથાવવા ને અમે ,
નથી પહેર્યાં પાયલ બેડી બનાવવા ને ,
સિંદુર પૂરી કર્યો શ્રુંગાર અમે ,
રતિ બની પામવાને સજન ને ......
સ્વાતિ શાહ
Sunday, March 13, 2016
હાયકુ
હાયકુ
માવઠું પડ્યું ,
ખેડૂ પર રેલાયું
પાણી દુઃખનું
સ્વાતિ શાહ
Friday, February 26, 2016
અજાણતાં મિત્ર થયાં ,
નિકળી ઓળખ ખાણ ,
ગર્વથી હૈયું છલકાયું ,
સાંભળી વાત તાત તણી .
સ્વાતિ શાહ .
25/2/16.
Sunday, February 7, 2016
વાસંતી વાયરાને
હૈયે હિલોળાને
પ્રિત તણી આંધી ચકરાવે ,
શમણાંમાં થાકીને
ઉઘાડું નેણને
તનહા નો ભાર મને લાગે .
હાયકુ
વસંત આવી
ઉર માંહે સમાવી
યાદી તમારી
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2016
(12)
▼
May
(5)
▼
May 31
(3)
વરસી શક્યો ન , હું મન મુકીને સૂરજ તળે . ...
મૈત્રી તોડાવે નહીં એજ મર્મ તો મૈત્રી શબ્દનો ...
ઝાપટું પડ્યું પણ ભીંજાઈ નહીં કોરી ધાકોર સ્વા...
►
May 21
(1)
હાયકુ
►
May 20
(1)
ઝાકળ બની હું પડી નીચે પણ , ઠંડક આપી !!!! સ્વાત...
►
April
(2)
►
Apr 25
(1)
શિબિર માંહે છલકાયું હૈયું ને મળ્યો ભંડાર . ...
►
Apr 01
(1)
હાયકુ હાયકુ તુજ પીંજણ કરું હું જ પામવા મર્મ ....
►
March
(2)
►
Mar 21
(1)
નથી નથ પહેરી નથાવવા ને અમે , નથી પહેર્યાં પાયલ બે...
►
Mar 13
(1)
હાયકુ
►
February
(3)
►
Feb 26
(1)
અજાણતાં મિત્ર થયાં , નિકળી ઓળખ ખાણ , ગર્વથી હૈયું...
►
Feb 07
(2)
વાસંતી વાયરાને હૈયે હિલોળાને પ્રિત તણી આંધી ચક...
હાયકુ
►
2009
(23)
►
July
(4)
►
Jul 16
(2)
►
Jul 09
(2)
►
June
(3)
►
Jun 12
(3)
►
May
(2)
►
May 12
(1)
►
May 08
(1)
►
April
(1)
►
Apr 21
(1)
►
March
(6)
►
Mar 20
(4)
►
Mar 06
(2)
►
February
(5)
►
Feb 14
(1)
►
Feb 10
(1)
►
Feb 09
(3)
►
January
(2)
►
Jan 16
(2)
About Me
swati
i like to be with my self & also enjoys friends company.... like to make new friends age apart.
View my complete profile