નથી નથ પહેરી નથાવવા ને અમે ,
નથી પહેર્યાં પાયલ બેડી બનાવવા ને ,
સિંદુર પૂરી કર્યો શ્રુંગાર અમે ,
રતિ બની પામવાને સજન ને ......
સ્વાતિ શાહ
નથી પહેર્યાં પાયલ બેડી બનાવવા ને ,
સિંદુર પૂરી કર્યો શ્રુંગાર અમે ,
રતિ બની પામવાને સજન ને ......
સ્વાતિ શાહ
No comments:
Post a Comment