Friday, March 20, 2009

આ ધોમધખતા સુરજની કાળઝાળ ગરમી માં દાઝ્યાં કરું,
બસ ચોમાસુ ચિતરવાની રાહ માં દિવસો વિતાવ્યાં કરું,
ચાતકની જેમ તારા વરસવાની રાહ જોયાં કરું..

काश...

काश बहेते हुए जख्मको मरहम लगा सकते,
बिते हुए दिन वापस ला सकते,
आपके बिन बुलाए ही चले आसकते,
और तपती हुइ रेत पर सुकुन की बुंदे गीरा सकते...

कोशिष

हमने सोचा इतनी धुप में शायद दोस्त जल न जाये,
बस खयालोमे आकर,
यादों के बादल बनकर ,
छांव देने की कोशिष करने लगे...

હાયકુ

એ યાદ તારી,
દિવાનગી હતી કે,
બસ સપનું...

Friday, March 6, 2009

નસીબ ! !

ખુશ નસીબ છે એ જેની તસ્વીર આંખમાં સમાણી છે,
યાદ પણ વિશાળ દિલમાં સમાય એટલી જ છે,
જુદાઈ નો સ્વીકાર કરાયો જીવંત છે,
પણ કમનસીબી છે આવતા જનમ સુધી મુલાકાત માટે રાહ જોવાની છે....
સ્વાતિ

મંદિ

ક્ષણમાં આવે ને ચાલી જાય એ છે મંદિ,
તેજીના જલસા યાદ કરાવે એ છે મંદિ,
ગંદિ મંદિની સામે ઉભા રહેવું એ છે જીંદગી,
એમાં વળી કમળની જેમ મુસ્કુરાવુ એ છે જીંદગી,
મંદિમાં જ બંદગી કરાવે એ છે જીંદગી....
સ્વાતિ