जब उभर आती हॅ याद दिलमें,
एक कसक सी उठती हॅ सीने मे,
युं न आऑ तन्हा ये दिल में,
डर हॅ कहीं खुद को खो न दुं ये जालिम जमाने में
તપતી રેતી પર ચાલતાં થાક લાગે છે,
જ્યાં પોતાના એ કર્યાં અમને પરાયા,
ત્યાં આતમ પણ હવે પરાયો લાગે છે.
ખામોશ દરિયો,
ને ખામોશ હવાઓ,
પાગલ કરે તારા ખયાલો...