તપતી રેતી પર ચાલતાં થાક લાગે છે,
જ્યાં પોતાના એ કર્યાં અમને પરાયા,
ત્યાં આતમ પણ હવે પરાયો લાગે છે.
આતમ તો કદી પરાયો થતો નથીહા જ્યારે દેહ પરાયો લાગે ત્યારે તો બધા જ્ઞાનનાં દ્વારો ખુલી જઇ આતમ મુક્તિ માર્ગે ઉડવા માંડે છે
એક જ વાત કહિસ આના માટે સ્વાતિરે પાગલ રેઈનકોટી સંબંધે ,તું લાગણીવર્ષા શીદને કરે.....સ્નેહા-અક્ષિતારક
આતમ તો કદી પરાયો થતો નથી
ReplyDeleteહા જ્યારે દેહ પરાયો લાગે ત્યારે તો બધા જ્ઞાનનાં દ્વારો ખુલી જઇ આતમ મુક્તિ માર્ગે ઉડવા માંડે છે
એક જ વાત કહિસ આના માટે સ્વાતિ
ReplyDeleteરે પાગલ રેઈનકોટી સંબંધે ,
તું લાગણીવર્ષા શીદને કરે.....
સ્નેહા-અક્ષિતારક